કેયુર ભંડેરી

સુરતમાં બુટલેગરો બેફામ: ખુલ્લેઆમ ગુજરાતી ગીતની સંગાથે દારૂની બોટલો સાથે નાચતા જોવા મળ્યા- જુઓ વિડીઓ 

સુરત શહેરમાં અને જીલ્લામાંથી ઘણા બુટલેગરના વિડીઓ સામે આવી રહ્યા છે. સુરત જીલ્લાના કુખ્યાત બુટલેગર કેયુર ભંડેરીનો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે….