કેરળ સરકાર

રાજ્ય સરકારની મોટી જાહેરાત: કોરોના મૃતકોના પરિવારને કરવામાં આવશે આર્થિક મદદ, દર મહીને મળશે આટલા હજાર રૂપિયા

કેરળ સરકારે(Government of Kerala) કોવિડ -19(Covid-19) સંક્રમણને કારણે જીવ ગુમાવનારા ગરીબ પરિવારોને આર્થિક મદદ(Financial help) આપવાનો નિર્ણય કર્યો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો…