કૈથલ જિલ્લા

હેવાન બન્યો બાપ: એકના એક પુત્રને ચાકુના ઘા ઝીંકીને રહેસી નાખ્યો – કારણ જાણી પગ તળેથી જમીન સરકી જશે

હરિયાણા(Haryana): ધાર્મિ‌ક સ્થળની દીવાલ તોડતા એકના એક પુત્રને પિતાએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. જે બાદ તે ઘટના સ્થળેથી ભાગી ગયો હતો….