કોંગ્રેસના નેતા

PM મોદી પર વિવાદિત નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને રેલો આવતા કહ્યું- ‘હું તો નારા લગાવતો હતો’

રાંચીના કોંગ્રેસ પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે પોતાના ભાષણમાં કહ્યું કે દેશમાં આ લૂંટારૂ સરકાર આવી છે અને સંપૂર્ણ તાનાશાહી પર આવી…