કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા

CMની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટ બેઠકમાં ઝઘડી પડ્યા બે દિગ્ગજ નેતા અને એકબીજાને…

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારના રોજ મંત્રી પરિષદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની રસી અંગે અને સાથે બોર્ડના વિધાર્થીઓની પરીક્ષાને લઈને તથા નિરાશ્રિત…