કોંગ્રેસનો પંજો

ભાજપના દિગ્ગજ નેતાઓને મળીને હાર્દિક પટેલના તેવર બદલાયા – આ નિવેદનથી રાજકારણમાં મચ્યો ખળભળાટ 

ગુજરાત(gujarat): વિધાનસભાની ચુંટણી(Assembly elections)ને લઈને ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ(Khodaldham Chairman Naresh Patel)ના કોંગ્રેસ(Congress)માં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર…