કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ

કેજરીવાલના શિક્ષણ મોડેલનું કોંગ્રેસ નેતા મનહર પટેલએ કાઢી નાખી હવા- આપની સરકાર આવ્યા બાદ દિલ્હીની શાળાઓ ખાડે ગઈ

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ બાદ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકારણ પણ ખૂબ જ ગરમ છે. તેનું એકમાત્ર કારણ છે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો રાજકારણ પ્રવેશ….