કોઠવા

સત્યનારાયણ કથાની પ્રસાદી ખાઈને એક સાથે 80 લોકો બીમાર પડતા આખું ગામ દોડતું થયું- જાણો કયાની છે ઘટના

મુંગેર: બિહાર રાજ્યના મુંગેરમાં પ્રસાદ ખાવાથી એક સાથે ૮૦ લોકોની તબિયત બગડતા સમગ્ર ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર મામલો કોઠવા ગામનો છે. જ્યાં સત્યનારાયણ…