કોતવાલી પોલીસ મથક

10 રૂપિયા માટે પોલીસની હાજરીમાં લાકડી અને ખુરશી વડે ઝઘડી પડ્યા લોકો- જુઓ વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મંદસોર(Mandsor)મા પેટ્રોલ પુરાવ્યા પછી 10 રૂપિયા માટે એક બીજા વચ્ચે જોરદાર મારમારી થઈ હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ અને યુવકોની વચ્ચે પોલીસની સામે જ…