કોપી કેસ

વીર નર્મદ યુનિવર્સિટીના ઇતિહાસમાં કોપી કેસની સૌથી મોટી ઘટના, ઢગલાબંધ વિધાર્થીઓ ચોરી કરતા પકડાતા મચ્યો ખળભળાટ

સુરત(Surat): વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના ઇતિહાસમાં કોપી કેસ(Copy case)ની સૌથી મોટી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના મહામારીને કારણે ઓનલાઈન(Online exam)…