કોમા

રાજકોટમાં 4 મહિનાથી કોમામાં રહેલા પ્રોફેસરના પરિવારને હાર્દિક પટેલે કરી 1 લાખની સહાય, સાથે મનસુખ માંડવીયા પર કર્યા આકરા પ્રહાર

હાલ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષના પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થવાના કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન…