કોમ્પેસનેટ સોસાયટી ઓફ એનિમલ્સ

સલામ છે બોસ આવા વ્યક્તિને..! જેણે રખડતા કૂતરાઓને આશરો આપવા 20 કાર અને ત્રણ મકાનો વેચી નાખ્યા

Inspirational story: ગયા વર્ષે (2020), એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાંથી બે દિવસમાં આશરે 100 કૂતરાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા…