કોરાટેગરે

શાળાની ફી ન ભરી શકવાને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરનારી યુવતીએ ધોરણ 10માં કર્યું ટોપ 

નાણાંની અછતને કારણે અભ્યાસ ન કરી શકનાર એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ(Attempted suicide) કર્યો હતો અને તેણે ધોરણ 10 ની પૂરક પરીક્ષામાં ટોપ કર્યું છે. કર્ણાટક(Karnataka)ના…