કોરોનાની સારવાર

સરકારી જમીન પર બનેલી કિરણ હોસ્પીટલમાં કોરોનાની મફત સારવાર કરવામાં આવે તે માટે નવ્યા ચેરીટેબલ ટ્રસ્ટની રજૂઆત

થોડા દિવસ અગાઉ જ સુપ્રીમ કોર્ટે એક સુનાવણીમાં કહ્યું હતું કે, કોરોનાની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલ મફત અથવા ઓછા ખર્ચે કરે કારણકે આ હોસ્પિટલો સરકારની જમીન…