કોરોનિલ

‘બિઝનેસ બાબા’ રામદેવની મુશ્કેલીઓમાં થયો વધારો, IMA કરોડોના માલિક બાબા પર એક સાથે આટલા કેસ કરશે

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની બિહાર સ્થિત શાખાએ રવિવાર એટલે કે ગઈ કાલના રોજ 38 જિલ્લાઓમાં ફેલાયેલા પોતાના 105 જેટલા એકમોને યોગગુરુ બાબા રામદેવ વિરુદ્ધ જુદા જુદા…