કોર્ટનો ચુકાદો

સુરતમાં 2 વર્ષની બાળકીને રમાડવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા

Rape accused sentenced to death in Surat: સુરતમાં આજે એક બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં કોર્ટે આરોપી ઇસ્માઇલ હજાતને ફાંસીની સજા ફટકારવાનું નિર્ણય કર્યો છે….