કોલસા

ભારતને ફરી એક વખત કરવો પડી શકે છે મોટા વીજ સંકટનો સામનો- રીપોર્ટમાં થયો મોટો ધડાકો

ચાલુ નાણાકીય વર્ષ(2022-23) ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, એટલે કે સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિકગાળા દરમિયાન ભારતને કોલસાની ભારે અછત(Coal shortage)નો સામનો કરવો પડી શકે છે,…