કોલેજ

સ્કુલ માંથી કોલેજમાં આવી ગયો પણ હજુ ચડ્ડી પહેરીને કોલેજ જાય છે આ યુવક, ચારેબાજુ ‘મોગલી’ નામે ફેમસ થઇ ગયો

બરવાનીનો ‘મોગલી’ ચડ્ડી પહેરીને સ્કૂલે જાય છે. ચડ્ડી પહેરેલો બાળક હવે કોલેજનો વિદ્યાર્થી થઇ ગયો છે. ગત વર્ષે તેણે બરવાની સરકારી કોલેજમાં બીએ પ્રથમ વર્ષમાં…