કોસાડ રેલવે સ્ટેશન

હદ છે..! સુરતમાં શ્રમિકને માર મારી લુંટારુઓ રોકડા તો ઠીક પરંતુ સાથે પહેરેલા કપડા પણ કાઢીને લઇ ગયા

સુરત(Surat): શહેરના કોસાડ રેલવે સ્ટેશન(Kosad railway station) નજીક એક ઓડિશાવાસી(Odisha people)ને કેટલાક અજાણ્યા ઈસમોએ માર મારી રૂપિયા 200ની લૂંટ સાથે પહેરેલા કપડાં પણ લઈ ગયા…