ક્રિકેટરો

સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરોની કીટમાંથી ચેકીંગ દરમિયાન દારુનો જથ્યો ઝડપાયો, જાણો કોણ છે આ ક્રિકેટરો

Saurashtra Cricket Association: સૌરાષ્ટ્રના 5 દિગ્ગજ ક્રિકેટરો એરપોર્ટ પર દારૂ સાથે પકડાયા. સી.કે. નાયડુ ટ્રોફીની મેચ જીતી રાજકોટ આવવા નીકળેલા ક્રિકેટરોની કિટ ચંદીગઢ એરપોર્ટ પર…