ક્રિકેટર હરભજન સિંહ

પંજાબમાં નવી સરકાર બનતા જ લેવાયો મોટો નિર્ણય: રાજ્યસભામાં આ દિગ્ગજ ક્રિકેટરની થશે એન્ટ્રી, મળી શકે છે મોટી જવાબદારી

પંજાબ(Punjab): આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ ક્રિકેટર હરભજન સિંહ(Harbhajan Singh) ને રાજ્યસભાના(Aam Aadmi Party Rajyasabha Candidate) ઉમેદવાર તરીકે નોમિનેટ કર્યા છે. પંજાબમાં AAPની સરકાર બન્યાના…