ક્રીનેશ મોદી

PM મોદીનો ભત્રીજો પણ યુક્રેનની બોર્ડર પર ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો ટળવળે છે, એમ્બેસી જવાબ નથી આપતી- બીજાએ શું અપેક્ષા રાખવી?

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન પર રશિયાનો બોમ્બમારો મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યો હતો. હાલમાં યુક્રેન-રશિયાનું આક્રમણ શરૂ છે જેને લઇને ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેન છોડી…