ક્રૂઝ

BIG BREAKING: કિંગ ખાનના દીકરાની કાળી કરતુત આવી સામે, ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત 8 નામો થયા જાહેર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શનિવારે મુંબઈ(Mumbai)થી ગોવા(Goa) જતી ક્રૂઝ(Cruise)માં ડ્રગ્સ પાર્ટી(Drugs party)નો પર્દાફાશ કર્યો હતો. યાત્રી તરીકે પહોંચેલી એનસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો….