ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ

ભારતમાં નવા ફંગસે મચાવ્યો હાહાકાર, દવાઓની પણ નથી થતી કોઈ અસર- બે દર્દીઓના મોત થતા ડોક્ટર પણ હેરાન 

દિલ્હી(Delhi)માં નવા પ્રકારની ફંગસ(Fungus)ને કારણે થયેલા મૃત્યુ આશ્ચર્યજનક છે. AIIMSના ડોકટરોએ બે દર્દીઓમાં એસ્પરગિલસ લેન્ટુલસ(Aspergillus lentulus) નામના પેથોજેનની હાજરીની પુષ્ટિ કરી છે. ફૂગની આ પ્રજાતિ…