ખનિજ માફિયાઓ

રાજકોટના તાલુકાઓમાં બેફામ રેતીચોરી, જાણો કોની રહેમનજર હેઠળ થઇ રહ્યો છે કરોડોનો કાળો કારોબાર

રાજકોટ(Rajkot): ગુજરાતમાં અવાર-નવાર ખનિજ માફિયાઓ(Mineral mafias) બેફામ બનીને ટ્રક અને ટ્રેક્ટરો મારફતે રેતીચોરી કરતા રહ્યા છે. ત્યારે ધોરાજી, ઉપલેટા અને પાટણવાવ વિસ્તારમાંથી પસાર થતી ભાદર…