ખાખી જવાન

પાણીના ધસમસતા પ્રવાહની અંદર પણ નથી ડગમગતો ખાખી જવાન- વિડીયોમાં જુઓ કેવી રીતે મહિલાને બચાવી

ગુજરાત(Gujarat): સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે આ બધાની વચ્ચે છોટાઉદેપુર(Chhotaudepur)માં અતિભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં…