ખાદ્ય મંત્રાલય

મોટા સમાચાર: ખાદ્યતેલને લઈને મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય

સતત વધી રહેલી મોંઘવારી(Inflation) વચ્ચે કેન્દ્ર સરકારે ખાદ્યતેલ(edible oil)ના ભાવને નિયંત્રણમાં રાખવા માટે મોટો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન-ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)…