ખાનગી યુનિવર્સિટી

ગુજરાતમાં એક સાથે 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી, ક્યાં-ક્યાં બનશે? જાણો વિગતે

ગુજરાત(Gujarat): રાજ્ય ગ્લોબલ એજ્યુકેશન હબ(Global Education Hub) તરીકે સતત ડગલા ભરી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)નું સત્ર ચાલી રહ્યું…