ખાનગી સ્કુલો

મોટા સમાચાર: દફતર લઈને થઇ જાવ તૈયાર, આ મહિના પહેલા શરુ થશે ધોરણ 9 થી 11ની શાળાઓ

સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ શરુ કર્યા બાદ હવે ધોરણ 9 થી ધોરણ 11ની સ્કૂલો રેગ્યુલર શરુ કરવા માટે શાળા સંચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે….