ખાબોચિયા

કાબુલમાં વહી રહ્યા છે લોહીના નાળા અને ખાબોચિયા, ચારેય બાજુ જોવા મળી રહ્યા છે લાશોના ઢગલા- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે

ગુરુવારે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં 90 લોકો અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 150 થી વધુ લોકો ઘાયલ થયા છે….