ખાલસા પંથ

જ્યારે હિન્દુસ્તાન પર લાખો મુઘલોએ કર્યું હતું આક્રમણ- જાણો કેવી રીતે ગુરુ ગોવિંદ સિંહે 43 યોદ્ધાઓ સાથે કરી હતી દેશની રક્ષા

ભારતનો ઈતિહાસ(History of India)ની એક ઘટના અવિશ્વસનીય અને રૂવાડા ઉભા કરી દે તેવી છે. તેમાંથી એક ચમકૌરના યુદ્ધ(Battle of Chamkaur)ની કહાની છે. ચમકૌર યુદ્ધ વર્ષ…