ખાસ સંદેશ

કોરોના મહામારીમાં 10મી વખત PM મોદીએ કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, દેશને આપ્યો આ ખાસ સંદેશ

રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi)એ તહેવારો દરમિયાન લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આખા દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે…