ખુલ્લેઆમ દારૂનું વેચાણ

ગાંધીના ગુજરાતમાં કરિયાણાની દુકાનો સહિત ઘરોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, છતાય પોલીસે કર્યા આંખ આડા કાન

ગુજરાત: ગાંધીના ગુજરાત(Gujarat)માં દારૂ બંધી(Prohibited alcohol) કરવામાં આવી હતી. છતાં ખુલ્લે આમ ગુજરાતમાં દારૂનું વેચાણ કરવામાં આવ્યું છે. તેવામાં રાજસ્થાન(Rajasthan)ને અડીને આવેલા ગુજરાતના દાહોદ શહેર(City…