ખેડૂત કેમ્પેગૌડા આર એલ

મહિન્દ્રાના શોરૂમમાંથી ખેડૂતને ગરીબ સમજીને કાઢી મુકવામાં આવ્યો, તો 30 જ મીનીટમાં ઘરે લઇ આવ્યો નવી BOLERO

કર્ણાટક(Karnataka): તુમકુરના(Tumakuru) ખેડૂત કેમ્પેગૌડા આર એલને (Kempegowda R L) આખરે મહિન્દ્રા બોલેરો પિકઅપ(Mahindra Bolero Pickup) મળી. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની(Anand Mahindra) પ્રતિક્રિયા અને કંપનીની માફી બાદ…