ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચા

ખેડૂતોની મહાપંચાયત થાય તે પહેલા જ ખેડૂત નેતા રાકેશ ટીકેતે આપ્યું મોટું નિવેદન- સરકારની ચિંતામાં થયો વધારો

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂત સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ રવિવારે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં મોટી મહાપંચાયતનું આયોજન કર્યું છે. ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકેતે…