સરકારી નોકરી

ઉમેદવારગણ કૃપીયા ધ્યાન દે: રેલવેમાં નોકરી કરવા માંગતા લોકો માટે 6,000 જગ્યા પર ભરતી બહાર પડી, જાણો ક્યાં સુધી અરજી કરી શકાશે

Indian Railway Recruitment 2024: મધ્ય રેલ્વેએ નવ હજારથી વધુ જગ્યાઓ માટે અરજીઓ બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો લાયકાત અને પાત્રતાના આધારે ઓફિસિયલ વેબસાઇટ (Indian Railway…


ખાખી પહેરી નોકરી કરવાનું સપનું છે? તો અત્યારે જ ભરી દો પોલીસ ભરતીનું ફોર્મ

Gujarat Police Bharti 2024: ગુજરાતમાં પોલીસની નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે.પોલીસમાં 12,000થી વધુ જગ્યા પર 30 એપ્રિલ સુધી OJAS વેબસાઇટ…


તલાટી-જુનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, વેઈટિંગ લિસ્ટને લઇ સામે આવી સૌથી મોટી અપડેટ

Junior Clerk Job: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ફરી એકવાર ખુશીના સમાચાર મળી રહ્યા છે. એટલે તલાટી અને જુનિયર ક્લાર્કના(Junior Clerk Job) ઉમેદવારો માટે…


SSC Recruitment 2024: આ સરકારી નોકરીમાં બમ્પર પોસ્ટ માટે ભરતી બહાર પડી, 81000 મળશે પગાર

SSC Recruitment 2024: ભારત સરકારના મંત્રાલયમાં નોકરી ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ 121 જુનિયર અને સિનિયર સચિવાલય…


માત્ર 10 પાસ માટે સુવર્ણ તક- 63,000ના પગારવાળી સરકારી નોકરી, એપ્લાય કરવાનું ચૂકતાં નહીં

Government job 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ દ્રારા તેની નવી ભરતી Indian Post Recruitment અંતર્ગત…


RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 2250 થી વધુ જગ્યા પર બમ્પર ભરતી- બહાર પડ્યું જાહેરનામું

RPF Recruitment 2024: જો તમે સરકારી નોકરી અથવા રેલવેમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક આવી રહી છે….


સામાન્ય પરિવારની દીકરી જાતમહેનતથી ASI બની માતા પિતાનું નામ કર્યું રોશન

ASI Riya Kumari Success story: મુંગેરના સદર બ્લોકના તારાપુર ડાયરા પંચાયત મહેશપુર ગામના રહેવાસી બિહાર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર છવી શંકર સિંહની પુત્રી રિયા કુમારીએ પહેલા જ…


12 પાસ યુવકો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક- 11,000 પોસ્ટ પર નીકળી બમ્પર ભરતી, અહિયાં ક્લિક કરીને કરો આવેદન

Bihar SSC Inter Level CCE Recruitment 2023: સરકારી નોકરી માટે લોકો ખુબ જ મહેનત કરે છે , આ વિધાર્થીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા…


સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવાની સુવર્ણ તક: 2000 થી વધુ જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 60,000 થી વધુ મળશે પગાર

SBI PO recruitment 2023: બેંકમાં નોકરી કરવા માંગતા લોકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બહાર પાડી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી…


સરકારી ભરતીમાં હવે નહીં ચાલે લાલિયાવાડી! ગુજરાત સરકારે નિયમોમાં જાણો શું કર્યો મોટો ફેરફાર

Govt Jobs Latest News: ગુજરાતની સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં મોટો અને મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક…