ગાંધીનગર મહાનગરપાલિકા

ગાંધીનગરમાં મેયરના પદ માટે આ નામો છે રેસમાં, ચર્ચાઓએ પકડ્યું ભારે જોર- જાણો કોણ બનશે પાટનગરનો રાજા

ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મહાનગરપાલિકાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને અનેક ચર્ચાઓએ જોર પકડયું છે….