નાણાકીય સંસ્થાઓ

છેલ્લા તેર વર્ષમાં ન મોકલ્યા એટલા નાણા ભારતીયોએ સ્વીસ બેંકમાં છેલ્લા બે વર્ષમાં મોકલ્યા

સ્વિઝરલેન્ડની બેંકોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલ નાણાં 20 હજાર કરોડને વટાવી ગયા છે. ગુરુવારે સ્વિઝરલેન્ડની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા વાર્ષિક આંકડા મુજબ, વર્ષ 2020…