શાકભાજી વેચનાર

સાવધાન!!! ગટરના પાણીમાં આ શખ્સ ધોઈ રહ્યો છે કોથમીર, આ વાયરલ વિડીયો જોઇને તમને પણ ખાવું નહિ ભાવે

ભોપાલ(Bhopal)માં એક શાકભાજી વિક્રેતાને રસ્તા પર વહેતા ગટરના પાણીથી ધાણા ધોતા એક વ્યક્તિએ પકડ્યો. આ દરમિયાન વ્યક્તિએ શાકભાજી વેચનારની હિલચાલનો વીડિયો બનાવ્યો હતો. હવે આ…