Asansol MP

ભાજપનો તોડજોડનો બનાવેલો બંગાળનો મહેલ ફરી તૂટ્યો- જાણો કયા સાંસદએ પાછું જોઈન કર્યું તૃણમૂલ કોંગ્રેસ

બંગાળ(Bengal): પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો(Babul Supriyo)એ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રિયો શનિવારે TMC ના મહાસચિવ અભિષેક બેનર્જી(Abhishek Banerjee) અને પાર્ટીના સાંસદ ડેરેક ઓ…