પુષ્પા બની ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરોનો ફેલ થઇ ગયો કીમિયો- જુઓ કેવું મગજ દોડાવ્યું?
ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવાને કારણે બુટલેગરો અલગ અલગ કીમિયા અપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે. ત્યારે હાલ તો જૂનાગઢ(Junagadh) જિલ્લામાં આર્યુર્વેદિક દવા (Ayurvedic medicine)ના…