કડકડતી ઠંડીની આગાહી વચ્ચે સરકાર એલર્ટ- નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી આ ગાઈડલાઈન
ગુજરાત(Gujarat): હાડ થીજાવતી ઠંડીની વચ્ચે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહી(Coldwave forecast) કરવામાં આવી છે. જેને પગલે…