દેવભૂમિ દ્વારકામાં પાંચ વર્ષ પહેલાની અદાવતમાં ઉભી થઇ મોટી બબાલ, ઢીંકાપાટા સાથે થઇ ખુલ્લા હાથની મારામારી
હાલમાં જ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માંથી એક ચકચારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરંભડા ગામે બે ટોળાં વચ્ચે ધોકા, ઢીંકાપાટુ…