પત્નીને ફોન કરી ગોંડલના યુવકે વેરી તળાવમાં ઝંપલાવી સંકેલી જીવનલીલા- પતિના છેલ્લા શબ્દો સાંભળી રડી પડી પત્ની
ગોંડલ (Gondal)માં યુવાનોમાં આપઘાતનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે વધુ એક યુવાને વેરી તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો. મળતી માહિતી અનુસાર, ગોંડલ શહેરના જેતપુર રોડ(Jetpur…