સુરતમાં ચેન સ્નેચિંગ કરી ભાગતા વ્યક્તિને 60 વર્ષીય શખ્સે સમયસુચકતા વાપરી પકડી પાડ્યો- કમિશ્નર દ્વારા થયું સન્માન
સુરત(Surat) શહેરમાં ચેન સ્નેચિંગ (Chain snatching)ની ઘટનાઓ છેલ્લા થોડા દિવસોથી વધતી જણાઈ રહી છે. અહિયાં ધોળા દિવસે લોકોના ચેઈન કપાઈ જતા હોય છે. આવી સ્થિતિમાં…