મોંઘવારીને લઈને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પોલીસે કચડ્યું- નનામી, કાંદા બટેકા રસ્તે વેરણ છેરણ
સુરત(Surat): દિવસેને દિવસેભડકે બળી રહેલા પેટ્રોલ-ડીઝલ, તેલના ડબ્બા, ગેસના ભાવ અને જુદા જુદા પ્રકારના વધી રહેલા કમરતોડ ભાવને કારણે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ(Vanita Vishram Ground) પાસે…