Congress Spokesperson Asks Sambit Patra Full Form Of Covid-19

ડૉ.સંબિત પાત્રાના કોંગ્રેસ નેતાએ પતરા ઉડાવ્યા: COVID-19નું પુરુનામ ખબર નહોતી એટલે કર્યું કઈક આવું…

એક ખાનગી ન્યુઝ ચેનલની ડીબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાનું અધૂરું જ્ઞાન તેમણે ભારે પડી ગયું હતું. ખાનગી ન્યુજ ચેનલની એક દીબેતમાં કોરોના વાઇરસની ચર્ચામાં…