Constable exam

કોન્સ્ટેબલની પરીક્ષા દેવા જઈ રહેલા પતિ-પત્ની અને ભાઈને નડ્યો કાળ, ત્રણેયના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

રાજસ્થાન(Rajasthan)ના સીકર(Sikar) જિલ્લામાં નેશનલ હાઈવે 52 પર એક ભયાનક માર્ગ અકસ્માત(Accident)માં, કોન્સ્ટેબલની ભરતી(Constable exam)ની પરીક્ષા માટે જઈ રહેલા પતિ, પત્ની અને ભાઈનું કરૂણ મોત નીપજ્યું…