ગન બતાવી હિન્દીમાં ધમકી આપનારા કથિત સાધુ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થવા અખિલ ભારત હિન્દુ મહાસભા આવ્યું મેદાનમાં
Police complaint against Sant Parameshvardas: હાલ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમામાં નીચે મુકેલા ભીંતચિત્રોને લઈને સમગ્ર સનાતનનીઓના દિલ દુભાયા છે. પરંતુ…