Cooking gas cylinder

રસોઈ ગેસ સિલેન્ડર એકવાર ફરી થયો મોંઘો, ઝીંકાયો આટલાનો તોતિંગ વધારો- 1000 રૂપિયાને પાર થઈ શકે છે LPG

ફરી એક વખત જનતા પર મોંઘવારી(Inflation)નો માર સવાર થયો છે. રસોઈ ગેસ સિલિન્ડર(Cooking gas cylinder) ફરી એક વખત મોંઘુ થયું છે. જેને લઈને સામાન્ય જનતાની…